-
ક્ષણજીવી (ત્રીજું પારિતોષિક : કેતન મુનશી વાર્તાસ્પર્ધા ૨૦૨૦) – સંજય ગુંદલાવકર | Aksharnaad.com
ઘર માંડ્યું નથી એ પતિ!’ પાલવથી આંખના ખૂણા કોરા કરી એ પોતાની ઘૂનમાં ચાલતી રહી. પતિ ખોવાયાની ફરિયાદ નોંધાવવાનું બખડજંતર ક્યાંથી ઊભું થયું એ વિશે વિચારી રહી. “સાહેબ બોલાવે ત્યારે અંદર જજો.” હવાલદારના શબ્દો કાને પડતાં જ નિરાંતે બેઠેલી અદિતિ એકાએક પૂતળી બની ગઈ. ડૉક્ટર અંકલે સીધું-સટ કહ્યું કે ઘરે જા. આવું ગાંડપણ ના કરાય. […]